Edit your invitation

How to Edit?
  • Fill in the name, date, time, location and other required details.
  • If the template has a photo option, upload your photo.
  • As you enter the information, you can see the changes on the invitation instantly.
  • Once you have entered all the information, click the "Download" button.
Instant Preview
શ્રી ગણેશાય નમઃ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી
અ.સૌ. લાવણ્યા અને શ્રી રાજેશકુમાર ભરતભાઈ મોદી ના સુપુત્ર
ચિ. ગૌરવ
અ.સૌ. વંદના અને શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ ની સુપુત્રી
ચિ. ગાયત્રી
ના શુભ લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં આપશ્રી પધારી શોભા માં અભિવૃદ્ધિ કરશો.
શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬, સવારે ૧૧:00 કલાકે શુભ સ્થળ : ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે, મુંબઈ-પુણે રોડ, પુણે
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી શ્રી જીતેશ ભરતભાઈ મોદી શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
આપ શ્રી સહકુટુંબ પધારી, વર-વધૂને શુભાશિષ આપવા, તથા આ શુભ પ્રસંગે અમારી શોભામાં વધારો કરવા, સાદર વિનંતી.











Please check the invitation carefully before downloading.